તૈયાર થઈ રહ્યું છે...
Looking for Tenses - Set 4 MCQs in Gujarati?
CurrentAdda presents a high-authority mock test based on Official Resources for competitive Gujarat government exams.
Prepare effectively for GSSSB CCE 2026 (30 Marks CA), GPSC Class 1-2, GSSSB Bin Sachivalay, Talati, and Police Bharti exams with our targeted practice questions.
This set contains 10 questions with deep-dive explanations in Gujarati (કરંટ અફેર્સ ગુજરાતી).
જવાબ: Option D
vary verb છે જેનો અર્થ 'અલગ પડવું' થાય છે અને તેને es લગાડતાં varies થશે)
જવાબ: Option C
સાદા ભૂતકાળનું વાક્ય છે અને did સાથે મૂળ રૂપ જ વપરાય
જવાબ: Option B
(ની પાસે હોવું માટે have/has વપરાય છે અને નકારમાં have/has પછી not પણ લાગે અને doesn't/don't have થી પણ બને અને money enough નહીં પણ enough money કહેવાય )
જવાબ: Option B
એક વચનના કર્તા સાથે s/es વાળું રૂપ files આવશે/આવે)
જવાબ: Option B
શરત દર્શાવવા If + સા.વ. હોય અને બીજા વાક્યમાં સા.ભ. He કર્તા સાથે s/es વાળું રૂપ લાગે.
જવાબ: Option D
સાદો વર્તમાનકાળ છે તેથી-s/es વાળું રૂપ
જવાબ: Option B
yesterday સાદો ભૂતકાળ બતાવે: હકારમાં V-2 અને નકાર કે પ્રશ્નાર્થમાં did સાથે V-1)
જવાબ: Option B
ખાલી જગ્યાની ની આગળ કર્મ છે એટલે PV બને તેથી B અને next ભવિષ્ય દર્શાવે છે.)
જવાબ: Option D
yesterday-દ્વારા સાદો ભૂતકાળ દર્શાવાયો છે અને પ્રશ્નાર્થ છે તેથી સા.ભૂ.નું પ્રશ્નાર્થ Did + કર્તા + V1 થાય
જવાબ: Option C
punish-સજા કરવી' ની આગળ he/she/students જેવા શબ્દો હોય, એટલે તેઓને બીજા વડે સજા થતી હોય, તેથી ત્યાં Passive Voice હોય, સાદા ભવિષ્યવાણી PV will be + V-3