1. Home
  2. Subjects
  3. English
  4. Grammar
  5. Tenses
  6. Tenses - Set 5

તૈયાર થઈ રહ્યું છે...

Exam Analysis & Resources

Looking for Tenses - Set 5 MCQs in Gujarati?

CurrentAdda presents a high-authority mock test based on Official Resources for competitive Gujarat government exams.

Prepare effectively for GSSSB CCE 2026 (30 Marks CA), GPSC Class 1-2, GSSSB Bin Sachivalay, Talati, and Police Bharti exams with our targeted practice questions.

This set contains 10 questions with deep-dive explanations in Gujarati (કરંટ અફેર્સ ગુજરાતી).

Key Topics Covered

Daily

Complete Study Content

1. She.............out five minutes ago.

જવાબ: Option D

ago અગાઉ / Simple Past Indicate કરે છે.

2. I......... to office by bus every day.

જવાબ: Option D

સાદો વર્તમાનકાળ છે, અને I સાથે મૂળ રૂપ જ વપરાય

3. I usually............ to college but today......in my uncle's car.

જવાબ: Option B

usually સાદો વર્તમાનકાળ બતાવે અને today એટલે ક્રિયા થયેલ છે મતલબ ભૂતકાળ, આમ V-1+V-2 જવાબ આવે)

4. Have you ever been to Kashmir? Yes, I...........there last month.

જવાબ: Option D

last month-ભૂતકાળની સાદી ક્રિયા નો નિર્દેશ કરે છે માટે V-2)

5. We will be........ by our Guest Speaker tomorrow.

જવાબ: Option D

Passive Voice હોવાથી will be + V-3, જો Active Voice હોત તો will be + V-ing આવે/આવત)

6. Is there........ hope of your passing the examination?

જવાબ: Option D

પ્રશ્નાર્થ વાક્યમાં થોડું/જરા પણ/કંઈપણ ના અર્થમાં 'Any' વપરાય છે.

7. Don't waste........ time now, you have to read....... books.

જવાબ: Option A

નકાર હોવાથી any અને બહુવચન આગળ many)

8. She ___ to the gym every morning.

જવાબ: Option B

Present Simple Tense માં third person singular (he, she, it) હોય ત્યારે ક્રિયાપદમાં -s કે -es ઉમેરાય છે

9. They ___ football now.

જવાબ: Option C

Present Continuous Tense માં am/is/are + verb-ing નો ઉપયોગ થાય છે, જે વર્તમાન સમયમાં ચાલી રહેલી ક્રિયા દર્શાવે છે.

10. I ___ my homework already.

જવાબ: Option C

Present Perfect Tense માં have/has + past participle નો ઉપયોગ થાય છે, જે ભૂતકાળમાં પૂરું થયેલું પરંતુ ચોક્કસ સમય ન બતાવતું કાર્ય દર્શાવે છે.

Continue your preparation

Cons-Test001-આમુખ, ઈતિહાસ, લાક્ષણિકતા-Part01 - Set 1

Recommended quiz

મુળભુત અધીકાર અને ફરજો - Set 1

Recommended quiz

વિકાસ આયોજન પંચ, અને નિતી આયોગ - Set 1

Recommended quiz