1. Home
  2. Subjects
  3. English
  4. Grammar
  5. Verb Adverb
  6. Verb-adverb - Set 10

Direct Answers Summary for Verb-adverb - Set 10

Looking for Verb-adverb - Set 10 MCQs in Gujarati? CurrentAdda presents a high-authority mock test based on Official Resources for competitive Gujarat government exams. Prepare effectively for GSSSB CCE 2026 (30 Marks CA), GPSC Class 1-2, GSSSB Bin Sachivalay, Talati, and Police Bharti exams with our targeted practice questions. This set contains 10 questions with deep-dive explanations in Gujarati (કરંટ અફેર્સ ગુજરાતી).

  • Question: Your child is safe in the hands of a policeman You...... not worry.Answer: સલાહ,સુચન આપવા માટે should વપરાશે અને આ જરૂરી છે કે જરૂરી નથી તે દર્શાવવા need આવશે.
  • Question: For a better future, we.......our forests.Answer: અનિવાર્ય અથવા ફરજીયાત બાબત માટે must નો ઉપયોગ થાય છે.
  • Question: ......you please open that window?"- she asked politelyAnswer: નમ્ર વિનંતી માટે Could વાપરવું વધારે યોગ્ય છે.
  • Question: Can anyone.......two masters?Answer: Modal Auxiliary સાથે V1 આવશ. Active Voice છે માટે can + serve આવશે. *Serve - સેવા આપવી.
  • Question: He is overweight. He....... do Yoga regularly.Answer: સલાહ માટે should આવશે છે. પરંતુ ફરજ ના અર્થમાં જોઈએ તો has to પણ આવી શકે.
  • Question: You......your time provided you started early.Answer: જ્યારે વાક્યમાં provided પછી ભૂતકાળની ક્રિયા હોય તો આગળ પણ ‘could have V-3' ભૂતકાળ આવે.
  • Question: I .......swim across the river when I was young.Answer: ક્ષમતા અથવા આવડત બતાવવા માટે can આવશે. અને ભૂતકાળ છે તેથી can નું ભુતકાળ could આવશે.
  • Question: You must.....left the flat by now.Answer: must પછી left V-3' છે અને You કર્તા છે તેથી આ પૂર્ણકાળ માં અને Active વાક્ય છે, જેમાં have આવે છે.
  • Question: if you had not been there , i......... differently.Answer: If had + V-3 માં અન્ય વાક્ય જો Passive voice હોય તો would/could + have + been + V3 આવશે. અને active would/could + have + V3 અને If ની જગ્યાએ ક્યારેક માત્ર had પણ આવી શકે.
  • Question: It......rain today ~Ambalal patel.Answer: વરસાદ ગમે ત્યારે આવે તેની સંભાવના હમેશાં રહેલી હોય છે તેથી ભવિષ્ય ની સંભાવના માટે may એન્ડ ભૂતકાળ ની સંભાવના માટે might આવશે.

તૈયાર થઈ રહ્યું છે...

Exam Analysis & Resources

Looking for Verb-adverb - Set 10 MCQs in Gujarati?

CurrentAdda presents a high-authority mock test based on Official Resources for competitive Gujarat government exams.

Prepare effectively for GSSSB CCE 2026 (30 Marks CA), GPSC Class 1-2, GSSSB Bin Sachivalay, Talati, and Police Bharti exams with our targeted practice questions.

This set contains 10 questions with deep-dive explanations in Gujarati (કરંટ અફેર્સ ગુજરાતી).

Key Topics Covered

Daily

Sample Study Content

Your child is safe in the hands of a policeman You...... not worry.

સલાહ,સુચન આપવા માટે should વપરાશે અને આ જરૂરી છે કે જરૂરી નથી તે દર્શાવવા need આવશે.

For a better future, we.......our forests.

અનિવાર્ય અથવા ફરજીયાત બાબત માટે must નો ઉપયોગ થાય છે.

......you please open that window?"- she asked politely

નમ્ર વિનંતી માટે Could વાપરવું વધારે યોગ્ય છે.

Continue your preparation

Cons-Test001-આમુખ, ઈતિહાસ, લાક્ષણિકતા-Part01 - Set 1

Recommended quiz

મુળભુત અધીકાર અને ફરજો - Set 1

Recommended quiz

વિકાસ આયોજન પંચ, અને નિતી આયોગ - Set 1

Recommended quiz