1. Home
  2. Subjects
  3. English
  4. Grammar
  5. Verb Adverb
  6. Verb-adverb - Set 11

Direct Answers Summary for Verb-adverb - Set 11

Looking for Verb-adverb - Set 11 MCQs in Gujarati? CurrentAdda presents a high-authority mock test based on Official Resources for competitive Gujarat government exams. Prepare effectively for GSSSB CCE 2026 (30 Marks CA), GPSC Class 1-2, GSSSB Bin Sachivalay, Talati, and Police Bharti exams with our targeted practice questions. This set contains 10 questions with deep-dive explanations in Gujarati (કરંટ અફેર્સ ગુજરાતી).

  • Question: The teacher made him ........on the bench.Answer: make ક્રિયાપદ કોઈ એક વ્યક્તિ બીજાને હોદ્દા ની રૂએ અથવા ધમકી થી ક્રિયા કરવાની ફરજ પાડે ત્યારે વપરાય છે. અને તેના પછી ક્રિયા કરનાર+ to વગર મૂળરૂપ આવશે. ( અહીં કાળ મુજબ make ના અલગ અલગ રૂપ આવી શકે.)
  • Question: Amit got his radio...... at the shop.Answer: ખાલી જગ્યાની આગળ radio છે જે પોતે કંઈ કર્મ નઈ કરે એટલે વાક્ય passive voice નું થશે. Get+ વસ્તુ/કર્મ+ v3 = get causal verb હોય ત્યારે passive માં આવી વાક્ય રચના થશે.
  • Question: The police made him ....... his crime.Answer: make ક્રિયાપદ કોઈ એક વ્યક્તિ બીજાને હોદ્દા ની રૂએ અથવા ધમકી થી ક્રિયા કરવાની ફરજ પાડે ત્યારે વપરાય છે. અને તેના પછી ક્રિયા કરનાર+ to વગર મૂળરૂપ આવશે. ( અહીં કાળ મુજબ make ના અલગ અલગ રૂપ આવી શકે.)
  • Question: The teacher made the naughty boy.......Answer: made એટલે ફરજ પાડી પ્રેરક ક્રિયાપદ ના અર્થમાં છે તેથી બીજું ક્રિયાપદ મૂળરૂપ માં આવશે.(tiptoe- ચોર પગલે ચાલવું)
  • Question: Does your mother get you.....in the house?Answer: Get+ કર્તા+ to +v1 = get causal verb હોય ત્યારે active voice માં આવી વાક્ય રચના થશે.
  • Question: Would you like to get your money....... once again?Answer: પૈસા જાતે કંઈ નઈ કરે તેથી passive વાક્ય છે. માટે Get+ વસ્તુ/કર્મ+ v3 = get causal verb હોય ત્યારે passive માં આવી વાક્ય રચના થશે.
  • Question: I will........ tomorrow.Answer: causal verb have હોય ત્યારે passive વાક્ય માં આ પ્રકા��ે વાક્ય રચના બને. Have+ કર્મ + v3.
  • Question: I shall get rajamouli & kirvani .........the tickets for me.Answer: Get+ કર્તા+ to +v1 = get causal verb હોય ત્યારે active voice માં આવી વાક્ય રચના થશે. get/ make/ have માં માત્ર get ની active અને make ની passive વાક્ય રચના માં to વપરાશે.
  • Question: Neha makes her sister......Answer: Solution : make causal verb પછી હમેશા ક્રિયાપદ નું મૂળરૂપ વપરાય છે.
  • Question: Ramila has a maidservant.......the kitchen.Answer: Solution : Causal Verb make અને have સાથે પાછળ માત્ર મૂળરૂપ જ આવશે જ્યારે અને get સાથે to મૂળરૂપ આવે છે.

તૈયાર થઈ રહ્યું છે...

Exam Analysis & Resources

Looking for Verb-adverb - Set 11 MCQs in Gujarati?

CurrentAdda presents a high-authority mock test based on Official Resources for competitive Gujarat government exams.

Prepare effectively for GSSSB CCE 2026 (30 Marks CA), GPSC Class 1-2, GSSSB Bin Sachivalay, Talati, and Police Bharti exams with our targeted practice questions.

This set contains 10 questions with deep-dive explanations in Gujarati (કરંટ અફેર્સ ગુજરાતી).

Key Topics Covered

Daily

Sample Study Content

The teacher made him ........on the bench.

make ક્રિયાપદ કોઈ એક વ્યક્તિ બીજાને હોદ્દા ની રૂએ અથવા ધમકી થી ક્રિયા કરવાની ફરજ પાડે ત્યારે વપરાય છે. અને તેના પછી ક્રિયા કરનાર+ to વગર મૂળરૂપ આવશે. ( અહીં કાળ મુજબ make ના અલગ અલગ રૂપ આવી શકે.)

Amit got his radio...... at the shop.

ખાલી જગ્યાની આગળ radio છે જે પોતે કંઈ કર્મ નઈ કરે એટલે વાક્ય passive voice નું થશે. Get+ વસ્તુ/કર્મ+ v3 = get causal verb હોય ત્યારે passive માં આવી વાક્ય રચના થશે.

The police made him ....... his crime.

make ક્રિયાપદ કોઈ એક વ્યક્તિ બીજાને હોદ્દા ની રૂએ અથવા ધમકી થી ક્રિયા કરવાની ફરજ પાડે ત્યારે વપરાય છે. અને તેના પછી ક્રિયા કરનાર+ to વગર મૂળરૂપ આવશે. ( અહીં કાળ મુજબ make ના અલગ અલગ રૂપ આવી શકે.)

Continue your preparation

Cons-Test001-આમુખ, ઈતિહાસ, લાક્ષણિકતા-Part01 - Set 1

Recommended quiz

મુળભુત અધીકાર અને ફરજો - Set 1

Recommended quiz

વિકાસ આયોજન પંચ, અને નિતી આયોગ - Set 1

Recommended quiz