1. Home
  2. Subjects
  3. English
  4. Grammar
  5. Verb Adverb
  6. Verb-adverb - Set 12

Direct Answers Summary for Verb-adverb - Set 12

Looking for Verb-adverb - Set 12 MCQs in Gujarati? CurrentAdda presents a high-authority mock test based on Official Resources for competitive Gujarat government exams. Prepare effectively for GSSSB CCE 2026 (30 Marks CA), GPSC Class 1-2, GSSSB Bin Sachivalay, Talati, and Police Bharti exams with our targeted practice questions. This set contains 10 questions with deep-dive explanations in Gujarati (કરંટ અફેર્સ ગુજરાતી).

  • Question: They made me....... my truck.Answer: Solution : me કર્તા છે તેથી make Causal verb ની active રચના માં હંમેશા મૂળરૂપ જ આવવશે.
  • Question: One of the students.......the task by the principal.Answer: Solution : by the teacher દ્વારા Passive વાક્ય ની જાણ થાય છે. Make ની passive રચના માં to+ v3 આવશે.
  • Question: Keshav........ his father....... a new video game as his father had promised him. (get +buy)Answer: Solution : causal verb "get"નું ભૂતકાળ નું રૂપ got આવશે , અને બીજી ખાલી જગ્યામાં હંમેશા to સાથે ક્રિયાપદ નું મૂળરૂપ જ આવશે
  • Question: We have........ Our bike at our relative's garage every 2 months.Answer: Solution : આ Causal Verb ની રચના છે . Have+ કર્મ + v3 આવશે.
  • Question: He got his teeth...... last week.Answer: Solution : દાંત જાતે કઈ ક્રિયા નહી કરે માટે વાક્ય passive છે તેથી got+ કર્મ + v3 આવશે.
  • Question: The teacher ........the students ........on the table as they had come late (make + stand)Answer: Solution : make=ફરજ પાડવીના અર્થમાં વપરાશે. Active વાક્ય માં તેના પછીનું ક્રિયાપદ હમેશા મૂળરૂપ આવશે અને આગળ કાળ મુજબ make નું રૂપ આવશે.
  • Question: Usually we.......our tractor.....at mahindra's official show room.Answer: Tractor કર્મ છે જે પોતે કઈ નઈ કરે માટે passive છે માટે "have" causal verb ની passive રચના આ રીતે થશે = Have+ કર્મ + v3 આવશે.
  • Question: "The corporation........the roads Currently.Answer: વાક્ય વર્તમાન સૂચવે છે તેથી is + ing આવશે અને પછીની ખાલી જગ્યામાં આગળ road કર્મ છે તેથી passive voice બને છે. માટે v3 આવશે.
  • Question: It costs Rs. 7000 to have a petrol tank.....Answer: "To have" નો causal verb તરીકે ઉપયોગ થયો છે અને ખાલી જગ્યા passive માં છે તો માત્ર V 3 જ આવશે.
  • Question: ......I take your book sir ?Answer: Solution : રજા અથવા પરવાનગી માંગવા May વપરાય છે.

તૈયાર થઈ રહ્યું છે...

Exam Analysis & Resources

Looking for Verb-adverb - Set 12 MCQs in Gujarati?

CurrentAdda presents a high-authority mock test based on Official Resources for competitive Gujarat government exams.

Prepare effectively for GSSSB CCE 2026 (30 Marks CA), GPSC Class 1-2, GSSSB Bin Sachivalay, Talati, and Police Bharti exams with our targeted practice questions.

This set contains 10 questions with deep-dive explanations in Gujarati (કરંટ અફેર્સ ગુજરાતી).

Key Topics Covered

Daily

Sample Study Content

They made me....... my truck.

Solution : me કર્તા છે તેથી make Causal verb ની active રચના માં હંમેશા મૂળરૂપ જ આવવશે.

One of the students.......the task by the principal.

Solution : by the teacher દ્વારા Passive વાક્ય ની જાણ થાય છે. Make ની passive રચના માં to+ v3 આવશે.

Keshav........ his father....... a new video game as his father had promised him. (get +buy)

Solution : causal verb "get"નું ભૂતકાળ નું રૂપ got આવશે , અને બીજી ખાલી જગ્યામાં હંમેશા to સાથે ક્રિયાપદ નું મૂળરૂપ જ આવશે

Continue your preparation

Cons-Test001-આમુખ, ઈતિહાસ, લાક્ષણિકતા-Part01 - Set 1

Recommended quiz

મુળભુત અધીકાર અને ફરજો - Set 1

Recommended quiz

વિકાસ આયોજન પંચ, અને નિતી આયોગ - Set 1

Recommended quiz