તૈયાર થઈ રહ્યું છે...
Looking for Verb-adverb - Set 13 MCQs in Gujarati?
CurrentAdda presents a high-authority mock test based on Official Resources for competitive Gujarat government exams.
Prepare effectively for GSSSB CCE 2026 (30 Marks CA), GPSC Class 1-2, GSSSB Bin Sachivalay, Talati, and Police Bharti exams with our targeted practice questions.
This set contains 10 questions with deep-dive explanations in Gujarati (કરંટ અફેર્સ ગુજરાતી).
make ક્રિયાપદ કોઈ એક વ્યક્તિ બીજાને હોદ્દા ની રૂએ અથવા ધમકી થી ક્રિયા કરવાની ફરજ પાડે ત્યારે વપરાય છે. અને તેના પછી ક્રિયા કરનાર+ to વગર મૂળરૂપ આવશે.
જયારે એક કર્તા બીજા કર્તા પાસે હોદાની રૂએ અથવા ધમકી આપીને ક્રિયા કરાવડાવે ત્યારે Make પ્રેરક ક્રિયાપદ તરીકે વપરાય છે. જેની વાક્ય રચના Make+ કર્તા+ V1.
Solution : જયારે એક કર્તા બીજા કર્તા પાસે હોદાની રૂએ અથવા ધમકી આપીને ક્રિયા કરાવડાવે ત્યારે Make પ્રેરક ક્રિયાપદ તરીકે વપરાય છે. જેની વાક્ય રચના Make+ કર્તા+ V1.