તૈયાર થઈ રહ્યું છે...
Looking for Verb-adverb - Set 14 MCQs in Gujarati?
CurrentAdda presents a high-authority mock test based on Official Resources for competitive Gujarat government exams.
Prepare effectively for GSSSB CCE 2026 (30 Marks CA), GPSC Class 1-2, GSSSB Bin Sachivalay, Talati, and Police Bharti exams with our targeted practice questions.
This set contains 10 questions with deep-dive explanations in Gujarati (કરંટ અફેર્સ ગુજરાતી).
Solution: * pierce= કાન વિંધવા,જ્યારે પૈસા દ્વારા કોઈ વસ્તુ/સેવા મેળવવાની વાત હોય છે ત્યારે કાળ મુજબ have વપરાશે. Have+કર્તા + V1 આવશે.
જ્યારે પૈસા દ્વારા કોઈ વસ્તુ/સેવા મેળવવાની વાત હોય છે ત્યારે કાળ મુજબ have વપરાશે. Have+કર્તા + V1 આવશે.
જ્યારે એક કર્તા બીજા કર્તા પાસે પ્રેમપૂર્વક સમજાવીને કે વિનંતી કરીને કે સંબંધથી ક્રિયા કરાવડાવે ત્યારે Get પ્રેરક ક્રિયાપદ તરીકે વાપરવામાં આવે છે. વાક્ય રચના active - Get+ કર્તા+ to+ V1 / passive - Get+કર્મ+V3. અને She સાથે get નહિ આવે માટે got જ સેટ થાશે.