1. Home
  2. Subjects
  3. English
  4. Grammar
  5. Verb Adverb
  6. Verb-adverb - Set 6

Direct Answers Summary for Verb-adverb - Set 6

Looking for Verb-adverb - Set 6 MCQs in Gujarati? CurrentAdda presents a high-authority mock test based on Official Resources for competitive Gujarat government exams. Prepare effectively for GSSSB CCE 2026 (30 Marks CA), GPSC Class 1-2, GSSSB Bin Sachivalay, Talati, and Police Bharti exams with our targeted practice questions. This set contains 10 questions with deep-dive explanations in Gujarati (કરંટ અફેર્સ ગુજરાતી).

  • Question: ....... I open the window?Answer: વિંનતી હંમેશા સામેની વ્યક્તિને કરવાની હોય તેથી જો અહીં ખાલી જગ્યા પછી i ને બદલે you હોત તો Would આવત, પરંતુ I હોવાથી અહી સલાહ લેવી /દરખાસ્ત આવશે.માટે Should આવશે.
  • Question: ......you take an umbrella, please?Answer: પાછળ please છે તેથી નમ્રવિંનતી કરવા માટે could વપરાશે.જો વિકલ્પ માં could ના હોય તો I,we સાથે might અને you સાથે would વપરાય.
  • Question: Had it rained on time, many lives ......Answer: If had + V-3 માં અન્ય વાક્ય જો Passive voice હોય તો would + have + been + V3 આવશે. If ની જગ્યાએ ક્યારેક માત્ર had પણ આવી શકે.
  • Question: You.......permission of your Wife before taking this decision. (should + take)Answer: આમ કરવાની જરૂર હતી સલાહ આપવા માં આવી છે માટે માટે should have + V-3.
  • Question: Work hard lest You...... Fail in exam.Answer: Lest= જેથી..... નહિ (નકાર સૂચવે છે) સખત મહેનત કરો જેથી નાપાસ ના થાઓ.
  • Question: The company____ go bankrupt if they don't find the investors quickly!Answer: Solution: સંભાવના અથવા શક્યતા દર્શાવવા might વપરાય છે. Should - સલાહ ,can- ક્ષમતા દર્શાવવા વપરાય.
  • Question: ...........you get whatever you want !Answer: શુભેચ્છા ,આશીર્વાદ, શાપ આપવા May વપરાય છે.
  • Question: We...... to have air cooler in our library.Answer: સલાહ, સૂચન દર્શાવવા should/ought to વપરાય. અહીં ખા.જ પછી to આપેલ છે તેથી ought આવશે.
  • Question: The train must..... reached Delhi by now.Answer: Must + v3 છે તેથી પૂર્ણ કાળ છે માટે પૂર્ણકાળમાં must ની સાથે have એક જ વપરાશે.
  • Question: Sunita is only 7, but She........already play the piano.Answer: અહી આવડત અથવા ક્ષમતા દર્શાવી છે એટલે can આવશે.

તૈયાર થઈ રહ્યું છે...

Exam Analysis & Resources

Looking for Verb-adverb - Set 6 MCQs in Gujarati?

CurrentAdda presents a high-authority mock test based on Official Resources for competitive Gujarat government exams.

Prepare effectively for GSSSB CCE 2026 (30 Marks CA), GPSC Class 1-2, GSSSB Bin Sachivalay, Talati, and Police Bharti exams with our targeted practice questions.

This set contains 10 questions with deep-dive explanations in Gujarati (કરંટ અફેર્સ ગુજરાતી).

Key Topics Covered

Daily

Sample Study Content

....... I open the window?

વિંનતી હંમેશા સામેની વ્યક્તિને કરવાની હોય તેથી જો અહીં ખાલી જગ્યા પછી i ને બદલે you હોત તો Would આવત, પરંતુ I હોવાથી અહી સલાહ લેવી /દરખાસ્ત આવશે.માટે Should આવશે.

......you take an umbrella, please?

પાછળ please છે તેથી નમ્રવિંનતી કરવા માટે could વપરાશે.જો વિકલ્પ માં could ના હોય તો I,we સાથે might અને you સાથે would વપરાય.

Had it rained on time, many lives ......

If had + V-3 માં અન્ય વાક્ય જો Passive voice હોય તો would + have + been + V3 આવશે. If ની જગ્યાએ ક્યારેક માત્ર had પણ આવી શકે.

Continue your preparation

Cons-Test001-આમુખ, ઈતિહાસ, લાક્ષણિકતા-Part01 - Set 1

Recommended quiz

મુળભુત અધીકાર અને ફરજો - Set 1

Recommended quiz

વિકાસ આયોજન પંચ, અને નિતી આયોગ - Set 1

Recommended quiz