1. Home
  2. Subjects
  3. English
  4. Grammar
  5. Verb Adverb
  6. Verb-adverb - Set 7

તૈયાર થઈ રહ્યું છે...

Exam Analysis & Resources

Looking for Verb-adverb - Set 7 MCQs in Gujarati?

CurrentAdda presents a high-authority mock test based on Official Resources for competitive Gujarat government exams.

Prepare effectively for GSSSB CCE 2026 (30 Marks CA), GPSC Class 1-2, GSSSB Bin Sachivalay, Talati, and Police Bharti exams with our targeted practice questions.

This set contains 10 questions with deep-dive explanations in Gujarati (કરંટ અફેર્સ ગુજરાતી).

Key Topics Covered

Daily

Complete Study Content

1. ......I ask you a question about "biporjoy" cyclone?

જવાબ: Option C

રજા કે પરવાનગી લેવા માટે May વપરાશે.

2. Fill in the blank with modal Auxiliary : ............you feed them?

જવાબ: Option D

આવડત /ક્ષમતા અથવા શક્તિ જાણવા કે દર્શાવવા Can વપરાશે.

3. The girl ...... unless She apologized sincerely.

જવાબ: Option A

જ્યારે વાક્યમાં If/unless + V2 તો would, could પછી સાદો કાળ આવશે.

4. Ramesh.......walk a long distance every day.

જવાબ: Option A

આવડત /ક્ષમતા અથવા શક્તિ જાણવા કે દર્શાવવા Can વપરાશે; everyday છે એટલે can આવશેં.

5. My computer broke down, so I...... continue my work.

જવાબ: Option B

6. If we had run faster, we...... the train.

જવાબ: Option C

If had + V-3 માં અન્ય વાક્ય જો Passive voice હોય તો would/could + have + been + V3 આવશે. અને active would/could + have + V3 અને If ની જગ્યાએ ક્યારેક માત્ર had પણ આવી શકે.

7. It's already 6:00 pm, He...... His class by now.

જવાબ: Option D

by + time (સમય) હોય એટલે તે કોઈ ક્રિયા આ સમય સુધીમાં પુરી થઈ ગઈ હશે તેવું સૂચન કરે છે.

8. Karan johar said to sridham Bhatt, "Had your father not discovered 'zero', this budget...... possible."

જવાબ: Option D

If had + V-3 માં અન્ય વાક્ય જો Passive voice હોય તો would/could + have + been + V3 આવશે. અને active would/could + have + V3 અને If ની જગ્યાએ ક્યારેક માત્ર had પણ આવી શકે.

9. Which of the following modal auxiliary expresses a moral obligation or desirability?

જવાબ: Option B

નીચેનામાંથી કયું સહાયકારક ક્રિયાપદ નૈતિક બંધન કે જવાબદારી વ્યક્ત કરે છે : Dare to - હિંમત, have to - ફરજ , need to - જારુરિયાત, ought to - નૈતિક ફરજ

10. We...... throw garbage on the road.

જવાબ: Option D

સલાહ, સુચન, ફરજ દર્શાવવા should/ought to વપરાય છે.

Continue your preparation

Cons-Test001-આમુખ, ઈતિહાસ, લાક્ષણિકતા-Part01 - Set 1

Recommended quiz

મુળભુત અધીકાર અને ફરજો - Set 1

Recommended quiz

વિકાસ આયોજન પંચ, અને નિતી આયોગ - Set 1

Recommended quiz