1. Home
  2. Subjects
  3. English
  4. Grammar
  5. Verb Adverb
  6. Verb-adverb - Set 8

Direct Answers Summary for Verb-adverb - Set 8

Looking for Verb-adverb - Set 8 MCQs in Gujarati? CurrentAdda presents a high-authority mock test based on Official Resources for competitive Gujarat government exams. Prepare effectively for GSSSB CCE 2026 (30 Marks CA), GPSC Class 1-2, GSSSB Bin Sachivalay, Talati, and Police Bharti exams with our targeted practice questions. This set contains 10 questions with deep-dive explanations in Gujarati (કરંટ અફેર્સ ગુજરાતી).

  • Question: Time is over, nothing.....now.Answer: ખાલી જગ્યા પહેલા nothing કર્મ છે તેથી Passive ની રચના બને અને વાક્યમાં અસક્ષમતા/ ક્ષમતા ની વાત હોય તો can વપરાય.
  • Question: the nature must........ for a brighter future.Answer: જ્યારે કાયદાકીય નીયમો વગેરે દર્શાવ્યું હોય ત્યારે must વપરાય active માં must + V 1 અને passive માં must be + v 3 આવે.
  • Question: Select the correct passive form of the sentence: ‘Milk should.... in the refrigerator.'Answer: ખાલી જગ્યાની આગળનો શબ્દ Milk ક્રિયા કરતો નથી માટે તે Passive છે, should સાથે Passive માં be + V-3 આવશે.
  • Question: Narendra has travelled all over the world. He..... speak many languages.Answer: આવડત /ક્ષમતા અથવા શક્તિ જાણવા કે દર્શાવવા Can વપરાશે
  • Question: ......God bless you, dear!Answer: આશીર્વાદ, શુભેચ્છા, શાપ આપવા માટે હંમેશા 'May' જ વપરાય છે .
  • Question: Choose an appropriate modal auxiliary for the following sentence.Answer: સલાહ સુચન કે દરખાસ્ત વગેરે માટે should આવે છે.
  • Question: If the doctor had come earlier, the patient.......Answer: If had + V-3 માં અન્ય વાક્ય જો Passive voice હોય તો would/could + have + been + V3 આવશે. અને active would/could + have + V3 અને If ની જગ્યાએ ક્યારેક માત્ર had પણ આવી શકે.
  • Question: I was afraid that if I asked him again, he.......refuseAnswer: Solution : સંભાવના વ્યક્ત કરવા may આવે અહીં ભૂતકાળ છે તેથી might આવશે.
  • Question: .......you have a wonderful result and you get Rank 1 in this test !Answer: શુભેછા/આશીર્વાદ/શાપ વગેરે આપવા માત્ર May જ વપરાય છે.
  • Question: You...... go home.Answer: આજ્ઞા આપવા માટે may અને can બંને વાપરી શકાય.

તૈયાર થઈ રહ્યું છે...

Exam Analysis & Resources

Looking for Verb-adverb - Set 8 MCQs in Gujarati?

CurrentAdda presents a high-authority mock test based on Official Resources for competitive Gujarat government exams.

Prepare effectively for GSSSB CCE 2026 (30 Marks CA), GPSC Class 1-2, GSSSB Bin Sachivalay, Talati, and Police Bharti exams with our targeted practice questions.

This set contains 10 questions with deep-dive explanations in Gujarati (કરંટ અફેર્સ ગુજરાતી).

Key Topics Covered

Daily

Sample Study Content

Time is over, nothing.....now.

ખાલી જગ્યા પહેલા nothing કર્મ છે તેથી Passive ની રચના બને અને વાક્યમાં અસક્ષમતા/ ક્ષમતા ની વાત હોય તો can વપરાય.

the nature must........ for a brighter future.

જ્યારે કાયદાકીય નીયમો વગેરે દર્શાવ્યું હોય ત્યારે must વપરાય active માં must + V 1 અને passive માં must be + v 3 આવે.

Select the correct passive form of the sentence: ‘Milk should.... in the refrigerator.'

ખાલી જગ્યાની આગળનો શબ્દ Milk ક્રિયા કરતો નથી માટે તે Passive છે, should સાથે Passive માં be + V-3 આવશે.

Continue your preparation

Cons-Test001-આમુખ, ઈતિહાસ, લાક્ષણિકતા-Part01 - Set 1

Recommended quiz

મુળભુત અધીકાર અને ફરજો - Set 1

Recommended quiz

વિકાસ આયોજન પંચ, અને નિતી આયોગ - Set 1

Recommended quiz