1. Home
  2. Subjects
  3. English
  4. Grammar
  5. Verb Adverb
  6. Verb-adverb - Set 9

Direct Answers Summary for Verb-adverb - Set 9

Looking for Verb-adverb - Set 9 MCQs in Gujarati? CurrentAdda presents a high-authority mock test based on Official Resources for competitive Gujarat government exams. Prepare effectively for GSSSB CCE 2026 (30 Marks CA), GPSC Class 1-2, GSSSB Bin Sachivalay, Talati, and Police Bharti exams with our targeted practice questions. This set contains 10 questions with deep-dive explanations in Gujarati (કરંટ અફેર્સ ગુજરાતી).

  • Question: The level of flood is rising; the villagers....... vacate the village immediately.Answer: ફરજીયાત છે માટે Must આવશે. * Vacate - ખાલી કરવું.
  • Question: mohan........to be an atheist but now He believe in God.Answer: ભૂતકાળ ની ટેવો બતાવવા માટે used to વપરાય છે.
  • Question: Had you reached in time, you .......party better.Answer: If had + V-3 માં અન્ય વાક્ય જો Passive voice હોય તો would/could + have + been + V3 આવશે. અને active would/could + have + V3 અને If ની જગ્યાએ ક્યારેક માત્ર had પણ આવી શકે.
  • Question: ........you type these letters now?Answer: આવડત/ક્ષમતા જાણવા can થી પ્રશ્ન પુછાય અને જો વિનંતી કરી હોય તો could આવી શકે.
  • Question: Electricity........ in every village.Answer: સલાહ, સૂચન કે દરખાસ્ત વગેરે માટે should આવે અને passive હોવથી should be v3 આવે.
  • Question: He..... be doctor, if he worked hard.Answer: If/unless+ V2 ... Could/would V1 આ વાક્ય રચના પ્રમાણે છે પરંતુ line આગળ પાછળ કરેલ છે.
  • Question: Children........undue importanceAnswer: * undue- વધારે પડતું;; Passive વાક્ય છે તેથી should be+ v3 આવશે.
  • Question: Bhopesh .......speak English. 1. can 2. may 3. would Which modal aux. can be usedAnswer: અલગ અલગ અર્થ અને ઉચ્ચાર પ્રમાણે બધા option આવી શકે છે.
  • Question: He......come if he had the time.Answer: If પછીનું વાક્ય સાદા ભૂતકાળમાં છે તેથી, બીજું વાક્ય ઈચ્છા બતાવવા would અને ક્ષમતા બતાવવા could આવશે + v1 આવશે.
  • Question: bhupendra patel said on his latest interview :  We....... keep our city clean and green.Answer: Solution : અહીં સાહેબે સલાહ સૂચન આપ્યું છે તેથી should નો ઉપયોગ થશે.

તૈયાર થઈ રહ્યું છે...

Exam Analysis & Resources

Looking for Verb-adverb - Set 9 MCQs in Gujarati?

CurrentAdda presents a high-authority mock test based on Official Resources for competitive Gujarat government exams.

Prepare effectively for GSSSB CCE 2026 (30 Marks CA), GPSC Class 1-2, GSSSB Bin Sachivalay, Talati, and Police Bharti exams with our targeted practice questions.

This set contains 10 questions with deep-dive explanations in Gujarati (કરંટ અફેર્સ ગુજરાતી).

Key Topics Covered

Daily

Sample Study Content

The level of flood is rising; the villagers....... vacate the village immediately.

ફરજીયાત છે માટે Must આવશે. * Vacate - ખાલી કરવું.

mohan........to be an atheist but now He believe in God.

ભૂતકાળ ની ટેવો બતાવવા માટે used to વપરાય છે.

Had you reached in time, you .......party better.

If had + V-3 માં અન્ય વાક્ય જો Passive voice હોય તો would/could + have + been + V3 આવશે. અને active would/could + have + V3 અને If ની જગ્યાએ ક્યારેક માત્ર had પણ આવી શકે.

Continue your preparation

Cons-Test001-આમુખ, ઈતિહાસ, લાક્ષણિકતા-Part01 - Set 1

Recommended quiz

મુળભુત અધીકાર અને ફરજો - Set 1

Recommended quiz

વિકાસ આયોજન પંચ, અને નિતી આયોગ - Set 1

Recommended quiz